Free English Language Tutorial – ગુજરાતી ભાષામાં અંગ્રેજી બોલતા શીખો.

0
Certificate

Free

Language

Level

Intermediate

Last updated on April 27, 2025 2:43 am

Learn to speak English from a Gujarati perspective with this online course. Designed for Gujarati speakers, this course utilizes technology and practical applications to make English learning easier. Join now and contribute to society by bridging the language gap. Perfect for Gujarati learners who want to enhance their English skills.

Add your review

દરેક ગુજરાતીને મારા પ્રણામ, જય જય ગરવી ગુજરાત!

ભારત દેશમાં અને દુનિયાના દરેક ખૂણે વસતાં ગુજરાતીઓને અંગ્રેજી બોલવામાં પડતી મુશ્કેલીઓને દુર કરવા અને એક ગુજરાતી તરીકે દરેક ગુજરાતીને મદદરૂપ થવા આ એક નમ્ર પ્રયન્ત છે.

આ ઓનલાઈન કોર્ષ એક નાની પરંતુ મજબુત શરૂઆત છે. મારા અંગ્રેજી શિક્ષક તરીકેનાં ૨૦થી વધુ વર્ષોની કારકિર્દીમાં, “મારે અંગ્રેજી બોલતા શીખવું હોય તો તેના માટે શું કરવું?” એ મને લગભગ દરરોજ પુછાએલો પ્રશ્ન છે.

મેં અંગ્રેજી શિખડાવવા માટે ટેક્નોલોજી દ્વારા કમ્પ્યુટર સૉફ્ટવેર, મોબાઈલ એપ્લિકેશન અને ગૂગલ વોઈસ આસ્સિસટંટની પણ એપ્લીકેશન બનાવી સમાજ ઉપયોગી થવાનો પ્રયન્ત કરેલ છે.

આ ઉપરાંત, સમાજને કઈક નવું અને નક્કર આપવા માટે આ ફ્રી ઓનલાઈન કોર્ષ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

આ એક બેઝીક કોર્ષ છે જે અંગ્રેજી ભાષામાં બોલવાનું શરૂ કરવા માટે છે. આ કોર્ષ બાદ બીજા અભ્યાસક્રમો આપના સુચનો અનુસાર ક્રમશઃ બનાવીશુ.

આશા રાખું છું કે અંગ્રેજી બોલવા માટેના પ્રયત્નમાં હું મારા ગુજરાતી ભાઈઓ તથા બહેનોને થોડા-ઘણા અંશે કઈક યોગદાન આપી શકીશ.

ડૉ. દિપક મશરૂ

Who this course is for:

  • All the learners who have knowledge of Gujarati langauge and wish to learn how to speak English language.
  • દરેક ગુજરાતી ભાઈ બહેન જે અંગ્રેજી ભાષા શીખવા માંગે છે.

User Reviews

0.0 out of 5
0
0
0
0
0
Write a review

There are no reviews yet.

Be the first to review “Free English Language Tutorial – ગુજરાતી ભાષામાં અંગ્રેજી બોલતા શીખો.”

×

    Your Email (required)

    Report this page
    Free English Language Tutorial – ગુજરાતી ભાષામાં અંગ્રેજી બોલતા શીખો.
    Free English Language Tutorial – ગુજરાતી ભાષામાં અંગ્રેજી બોલતા શીખો.
    LiveTalent.org
    Logo
    LiveTalent.org
    Privacy Overview

    This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.